અમેરિકાના સીરિયા પરના હુમલ ને કારણે સમગ્ર વિશ્વના માર્કેટની સાથે ભારતીય શેર માર્કેટ ને પણ માઠી અસર થઈ છે . સેન્સેક્સ આશરે ૯૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો અને નિફ્ટીમાં પણ ૨૦૦થી વધારે પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો હતો.માર્કેટ ખુલ્યાના થોડા સમયગાળા બાદ સેન્સેક્સ ૮૦૦ પોઈન્ટ્સના ઘટાડા સાથે ૫૦,૨૦૦ની ઉપર જોવા મળ્યો હતો પણ બજાર ખુલતા સમયે તે ૫૦,૦૦૦ ની નીચે રહ્યો હતો.આ કારણે ઓટો, બેન્કિંગ, IT અને રિયલ એસ્ટેટના શેરોમાં દબાણ દેખાયુુ છેેે. આમા મુુુુુુુખ્યત્વે HDFC બેંક, HDFC, ICICI બેંક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમા ઘટાડો જોવા મળ્યો .