એક્ટ્રેસે શું કહ્યું? જયારે હોટ એક્ટ્રેસના પતિએ નવી એક્ટ્રેસને સંપૂર્ણ નગ્ન થઈને ન્યુડ ઓડિશન આપવા કહ્યું..

મુંબઈમાં એક્ટ્રેસ ગેહના વશિષ્ઠના સેક્સ રેકેટ કેસમાં સાગરિકા શોના નામની મોડલે હોટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સામે ગંભીર આક્ષેપ કર્યો છે.અને સાગરિકાનો દાવો છે કે રાજ કુંદ્રાની કંપની તરફથી તેને વેબ સિરીઝની ઑફર કરવામાં આવી હતી અને ન્યૂડ ઓડિશન માગવામાં આવ્યું હતું.અને આ ઓડિશન કુંદ્રા વતી તેના આસિસ્ટન્ટ ઉમેશ કામતે વીડિયો કૉલ પર ઓડિશન આપવાનું કહ્યું હતું અને તે વીડિયો કૉલ દરમિયાન બીજા ત્રણ લોકો ત્યાં હજર હતા અને તેમાથી એક વ્યક્તિએ પોતાનો ચહેરો છૂપાવીને રાખ્યો હતો.

ત્યાં ઉમેશે વીડિયો કૉલ પર સાગરિકાને સંપૂર્ણ નગ્ન થઈને ન્યુડ ઓડિશન આપવા કહ્યું હતું પણ સાગરિકાએ ન્યૂડ ઓડિશન આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને તે દરમિયાન ઉમેશ કામતે તેને નગ્ન થવા માટે અનેક ઑફર આપી હતી પણ પોતે સ્પષ્ટ ના પાડી દીધી હોવાનો સાગરિકાનો દાવો છે.

અહી સાગરિકા શોના સુમને પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, લૉકડાઉન દરમિયાન મારી પાસે ઉમેશ કામતનો કૉલ આવ્યો હતો અને ત્યારે ઉમેશ કામતે મને એવું કહ્યું હતું કે તે રાજ કુંદ્રાની કંપની માટે એક વેબ સિરીઝ બનાવે છે. ઉમેશ કામતે એમ પણ કહ્યું હતું કે, અમારી સાથે કામ કરવાથી મને બહુ તને મોટો ફાયદો મળશે અને આ વેબ સિરીઝ લવ સ્ટોરી પર આધારિત હોવાનું કહેવામાં આવ્યું હતું.

આ ઉમેશ કામતે ૨૦ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ વેબ સિરીઝમાં કામ અપાવવાના બહાને બોલાવી હતી. અને લૉકડાઉનને કારણે ઉમેશ કામતે વીડિયો કૉલ પર ઓડિશન આપવાનું કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *