અમદાવાદના કોતરપુર વોટર વર્ક્સ પાસે એરપોર્ટ પોલીસ વાહન ચેકીંગ.
અમદાવાદ પોલીસ ને બાતમીના આધારે એરપોર્ટ પાસે વાહન ચેકીંગ અને પેટ્રોલિંગ વધારવા મા હતી. અનેે તે જ સમયે ત્યાંથી ઇન્ડિકા ગાડી પસાર થઇ અનેે પોલીસે તેને રોકવાનો પ્રયન્ત ક્રયો હતો પણ ચાલકે રોકવાની જગ્યાએ ગાડી ન રોકી. અને પોલીસે પીસીઆર વેન મારફતે તે ગાડીનો પીછો ક્ર્યો અને કોતર પૂર વૉટર વર્ક્સ પાસેના ગાડી અથડાયેલી હાલતમાં જોવા મળી હતી.અને તે ગાડીને પોલીસે ચેક કરતા તેમાંથી વિદેશી બ્રાન્ડ ના દારુ અને બિયર જોવા મળી આવી.
દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો? ગાડી કોની હતી? તેનો વાહન-ચાલક કોણ હતો ?અને ક્યાં લઇ જવામાં આવી રહ્યો હતો? તેની તપાસ એરપોર્ટ પોલીસ સ્ટેશનના આપણા પી.એસ.આઇ રમેશ પાંડવ અને તેમની ટીમે શરુ કરેલ છે.