વિશ્વ-જગવિખ્યાત વાઇરોલોજિસ્ટ ડૉ ટી જેકબ જોને કહ્યું છે કે કોરોના વાઇરસ હવે નષ્ટ થઇ જશે. અને વાઇરસના નવા સ્ટ્રેન વિશે કેહતા તેમણે કહ્યું કે છે બીજા સ્ટ્રેનના વાઇરસને સમજવા માટે આપણે પહેલા વાઇરસનો ઊંડો અભ્યાસ કરવો જરૂરિ છે.
તેઓ એ નવા સ્ટ્રેનની વાત સાચી છે એમ કહ્યું છે.અને વાઇરસનો નવો સ્ટ્રેન આવી ગયો છે એ તેમણે કહ્યુ.
આપણા વેલ્લોરની ક્રિશ્ચન મેડિકલ કૉલેજના ભૂતપૂર્વ અધ્યાપક અને ટોચના વાઇરોલોજિસ્ટ ડૉક્ટર જેકબે કહ્યું કોરોંના વેક્સિન બનાવવાની પદ્ધતિ પરંતુ એ સાથે આપણે યાદ રાખવું પડશે કે અત્યારે જે સમય પણ અભૂતપૂર્વ છે. કોરોોના વેક્સિન ઇમર્જન્સી સ્ટેજમાં વાપરવાની છુુટ આપવામાં આવી છે પરંતુ ખરીદવી બંધનકર્તા નથી.કોરોનાા વેક્સિનના વિવાદ અંગે ડૉ.જેકબે કહ્યું છે કે અમરો અંગત અભિપ્રાય પૂછવામાં આવે તો હું કોવીશીલ્ડને બદલે હુુ કોરોનાા વેક્સિન લેવાનું પસંદ કરિશ. અને વિવાદના મુદ્દે તેઓ એ કહ્યું કે વિવાદથી નુકસાન કોને છે તે લોકોને એ હકીકત ધ્યાનમાં રહેવી ઘટે. .
ડૉ. જેકબ કહ્યું કે વેક્સિનની અસર 50% કે તેનાથી વધુ હોય તો આપો-આપ રજિસ્ટ્રેશન માટે યોગ્ય ઠરે છે. અને તેની અસરના આંકડા જોઇતા હોય તો ટ્રાયલ કૉડને તોડવો પડે. ડેટા એન્ડ સેફ્ટી મોનિટરીંગ બોર્ડના તેના નિયમ મુજબની આ વાત છે. અને ઇમર્જન્સીમાં વાપરવાની છુટ અપાય એનો અર્થ એ છે કે આ વેક્સિન પૂરેપૂરી સુરક્ષિત સાબિત છે અને એ બીજા તબક્કાની ટ્રાયલના પરિણામો પર આધારિત વાત છે. અટલે જ ડીજીસીઆઇએ એને પરવાનગી આપી હોય.અને વેક્સિન રિએક્ટોજેનિક નથી. તેમ છ્તા એક વિજ્ઞાનીએ એને પાણીની જેમ રિએક્ટોજેનિક ગણાવી હતી. એ વાત અનિવર્ય નહોતું. મારા મુજબ 24૦૦૦ વ્યક્તિઓએ આ વેક્સિનની ટ્રાયલમાં ભાગ લીધો હતો.અને સુરક્ષિતતાના મુદ્દે આ વેક્સિન અસરકારક સાબિત થઇ હતી.