ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરામાં ઉજવણી

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે વડોદરાની રાવપુરા ના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીનું નામ નક્કી થયુ છે. જેથી તેમના ઘરે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજેન્દ્ર ત્રિવેદીના ઘરે તેમના સર્મથકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *