CNGના ભાવમાં ઘટાડો ન થાય તો રિક્ષા ચાલકો આંદોલનના માર્ગે જશે.

રિક્ષાચાલકોના યુનિયને CNG ભાવમાં કિલોએ કરવામાં આવેલા 95 પૈસાના વધારાને પાછો ખેંચી લેવાની માગણી  કરી છે…