3 દિવસના વિરામ બાદ ફરી ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધાને લઈને સિલિંગની કામગીરી

સુરત ફાયર વિભાગે હોસ્પિટલોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 6 દિવસ કાર્યવાહી અને 3 દિવસના…

શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2400 થઈ

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 142230 પર પહોંચી ગયો છે. આ…

વેપારીઓ સતત બે વર્ષથી ગંભીર મંદી અને કોરોના કારણે ઘણી મુશ્કેલી

સુરત હજારો કરોડ રૂપિયાના વ્યવસાય સાથે સંકળાયેલા સુરત કાપડ બજારના વેપારીઓએ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખને…

બારડોલીમાં શિવાજીચોકની સામે આવેલી સપ્તસૃનગી સોસાયટીમાં ઘરના તાળા તૂટ્યા

બારડોલી નગરજનો તસ્કરોથી સલામત નથી, ગત વિકમાં હુડકો અને રજનીગંધા સોસાયટીમાં તાળા તૂટ્યા હતા, સોમવારની રાત્રે…

કાજુના વેપારીએ સુરતમાં મિલકતમાં રોકાણ કરવામાં 80.42 લાખ ગુમાવ્યા

મધ્યપ્રદેશનાં કાજુના વેપારીએ સુરતમાં મિલકતમાં રોકાણ કરવામાં 80.42 લાખ ગુમાવ્યા હતા. વેપારીએ તેની સાથે છેતરપિંડી કરનાર…

કોરોનાને કારણે બંધ પડેલું લર્નિંગ લાઇસન્સનું કામ દોઢ મહિના બાદ ફરી શરૂ

સુરત કોરોનાને કારણે બંધ પડેલું લર્નિંગ લાઇસન્સનું કામ દોઢ મહિના બાદ ફરી શરૂ થયું છે. દોઢ…

મહુવા તાલુકાના સણવલ્લા ગામે શિક્ષક પરિવાર સાથે પ્રાકૃતિક રીતે કેરીની ખેતી કરી

આંબાનું મૂળ વતન ઉત્તર-પૂર્વ ભારત અને ઉત્તર બર્માના હિમાલયના પહાડી પ્રદેશો મનાય છે. જોકે ગુજરાતના લગભગ…

કોરોના સંક્રમણમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે

કોરોના સંક્રમણમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં…

વિગનના નામે ડેરી ઉદ્યોગને ખતમ કરવા અભિયાન ચાલતુ હોવાનો આક્ષેપ

સુરત પૂર્ણ શાકાહારી એટલે કે વિગન મિલ્કના નામે પ્રાણીઓના કહેવાતા અધિકાર માટે સક્રિય પીપલ ફોર ધ…

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અનોખો “રી સાયકલ પ્રોજેક્ટ” હાથ ધરવામાં આવ્યો

પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં જે પ્રકારે વધારો થઇ રહયો છે તેવામાં લોકો સાયકલ લેવાનું વિચારી રહયાં…