ઝુકરબર્ગએ કહ્યું મારી કંપની યુઝર્સના ડેટા સાચવી ન શકી, અમારી ભૂલ થઈ

ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ગુરુવારે કહ્યું કે, યુઝર્સના ડેટા સિક્રેસી વિશે મારી કંપનીની ભૂલ થઈ છે. કોઈના પર્સનલ ડેટાનો ખોટો ઉપયોગ રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે. અંદાજે 5 કરોડ ફેસબુક યુઝર્સના ડેટા ચોરી અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દુરઉપયોગ કરવાના ખુલાસા પછી અમેરિકાના રાજકારણમાં શરૂ થયેલો હોબાળો હવે ભારત સુધી પહોંચ્યો છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો છે કે, 2019ની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ ડેટા ચોરીની આરોપી રિસર્ચ ફર્મ કેમ્બ્રિજ એનાલિકાની મદદ લઈ રહી છે. ભારતમાં 20 કરોડ ફેસબુક યુઝર્સ છે. ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન સહન કરી લેવામાં નહીં આવે. જરૂર પડશે તો ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગની પણ મદદ લેવામાં આવશે.

ઝુકરબર્ગે શું કરી છે પોસ્ટ?

– મે ફેસબુકની શરૂઆત કરી છે. તેથી આ પ્લેટફર્મ પર જે પણ થાય તેની જવાબદારી મારી છે. ડેટા લીક થતા રોકવા માટે હું ઘણો જ ગંભીર છું.
– યુઝર્સના ડેટા લીક છતા રોકવા માટે ફેસબુક જ જવાબદાર છે. પરંતુ અમે તેમા નિષ્ફળ રહ્યા છીએ. અમે તમને સેવા આપવા માટે લાયક નથી રહ્યા
– હવે અમારી કંપનીએ બહુ જ કામ કરવાની જરૂર છે. અમારી ભૂલ થઈ છે. અમે જરૂરી બધા જ પગલાં લઈશું અને અમે તેવું કરી પણ રહ્યા છીએ.
3 તબક્કામાં ડેટાનો ખોટો ઉપયોગ રોકવામાં આવશે

– ઝુકરબર્ગે કહ્યું કે, અમે 3 તબક્કામાં ડેટાનો ખોટો ઉપયોગ રોકીશું.

1. માહિતી આપતાં પહેલા અમે દરેક એપ્સની તપાસ કરીશું. 2014માં ડેટા એક્સેસ કરવા માટે પહેલાં અમારા પ્લેટફર્મનો ઉપયોગ કરીશું. 2014માં ડેટા એક્સેસ માટે અમે અમારા પ્લેટફર્મનો ઉપયોગ ઓછો કરી દીધો છે. શંકાસ્પદ ગતીવિધિ દેખાતા કોઈ પણ એપને એડિટ કરવામાં આવશે. જો કોઈ ડેવલપર સંપૂર્ણ ઓડિટી માટે તૈયાર નહીં હોય તો અમે તેને ફેસબુક પ્લેટફર્મ આપીશું નહીં. જો અમને ખબર પડી કે કોઈ ડેવલપર માહિતીનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે તો અમે તેના પર પ્રતિબંધ મુકી દઈશું. લોકોને પણ આ વિશે માહિતી આપવામાં આવશે.

2. કોઈ જ પ્રકારની ભૂલ ન થાય, તે સ્થિતિને રોકવા માટે ડેવલપર્સને ડેટા એક્સેસ આપવામાં આવશે નહીં.

3. આગામી મહિને ફેસબુક પર દરેક લોકોને તેના ન્યૂઝ ફીડના ટોપ પર એક ટૂલ દેખાશે જેનો યુઝર્સ ઉપયોગ કરી શકે છે. આ એપની મંજૂરીને રદ કરવાનો એક સરળ ઉપાય છે.
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો છે કે, 2019ની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ ડેટા ચોરીની આરોપી રિસર્ચ ફર્મ કેમ્બ્રિજ એનાલિકાની મદદ લઈ રહી છે
+1બીજી સ્લાઈડ્સ જુઓ
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો છે કે, 2019ની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ ડેટા ચોરીની આરોપી રિસર્ચ ફર્મ કેમ્બ્રિજ એનાલિકાની મદદ લઈ રહી છે
વોશિંગ્ટન: ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ગુરુવારે કહ્યું કે, યુઝર્સના ડેટા સિક્રેસી વિશે મારી કંપનીની ભૂલ થઈ છે. કોઈના પર્સનલ ડેટાનો ખોટો ઉપયોગ રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે. અંદાજે 5 કરોડ ફેસબુક યુઝર્સના ડેટા ચોરી અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દુરઉપયોગ કરવાના ખુલાસા પછી અમેરિકાના રાજકારણમાં શરૂ થયેલો હોબાળો હવે ભારત સુધી પહોંચ્યો છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો છે કે, 2019ની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ ડેટા ચોરીની આરોપી રિસર્ચ ફર્મ કેમ્બ્રિજ એનાલિકાની મદદ લઈ રહી છે. ભારતમાં 20 કરોડ ફેસબુક યુઝર્સ છે. ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન સહન કરી લેવામાં નહીં આવે. જરૂર પડશે તો ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગની પણ મદદ લેવામાં આવશે.
ઝુકરબર્ગે શું કરી છે પોસ્ટ?

– મે ફેસબુકની શરૂઆત કરી છે. તેથી આ પ્લેટફર્મ પર જે પણ થાય તેની જવાબદારી મારી છે. ડેટા લીક થતા રોકવા માટે હું ઘણો જ ગંભીર છું.
– યુઝર્સના ડેટા લીક છતા રોકવા માટે ફેસબુક જ જવાબદાર છે. પરંતુ અમે તેમા નિષ્ફળ રહ્યા છીએ. અમે તમને સેવા આપવા માટે લાયક નથી રહ્યા
– હવે અમારી કંપનીએ બહુ જ કામ કરવાની જરૂર છે. અમારી ભૂલ થઈ છે. અમે જરૂરી બધા જ પગલાં લઈશું અને અમે તેવું કરી પણ રહ્યા છીએ.
3 તબક્કામાં ડેટાનો ખોટો ઉપયોગ રોકવામાં આવશે
– ઝુકરબર્ગે કહ્યું કે, અમે 3 તબક્કામાં ડેટાનો ખોટો ઉપયોગ રોકીશું.

1. માહિતી આપતાં પહેલા અમે દરેક એપ્સની તપાસ કરીશું. 2014માં ડેટા એક્સેસ કરવા માટે પહેલાં અમારા પ્લેટફર્મનો ઉપયોગ કરીશું. 2014માં ડેટા એક્સેસ માટે અમે અમારા પ્લેટફર્મનો ઉપયોગ ઓછો કરી દીધો છે. શંકાસ્પદ ગતીવિધિ દેખાતા કોઈ પણ એપને એડિટ કરવામાં આવશે. જો કોઈ ડેવલપર સંપૂર્ણ ઓડિટી માટે તૈયાર નહીં હોય તો અમે તેને ફેસબુક પ્લેટફર્મ આપીશું નહીં. જો અમને ખબર પડી કે કોઈ ડેવલપર માહિતીનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે તો અમે તેના પર પ્રતિબંધ મુકી દઈશું. લોકોને પણ આ વિશે માહિતી આપવામાં આવશે.

2. કોઈ જ પ્રકારની ભૂલ ન થાય, તે સ્થિતિને રોકવા માટે ડેવલપર્સને ડેટા એક્સેસ આપવામાં આવશે નહીં.

3. આગામી મહિને ફેસબુક પર દરેક લોકોને તેના ન્યૂઝ ફીડના ટોપ પર એક ટૂલ દેખાશે જેનો યુઝર્સ ઉપયોગ કરી શકે છે. આ એપની મંજૂરીને રદ કરવાનો એક સરળ ઉપાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *