કોરોના બાદ મ્યુકરમાઇકોસીસનો કહેર વધી રહ્યો છે

શહેરમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસીસનો કહેર વધી રહ્યો છે. જેની સારવાર અતિ લાંબી અને ખર્ચાળ હોવાથી સાધારણ પરિવારનાં લોકો તો હિંમત હારી જતા હોય છે. પરંતુ રાજકોટનો એક યુવાને રૂ. 41.75 લાખનાં ખર્ચે 6-6 વખત સર્જરી કરાવ્યા બાદ પણ 7મી વખત સર્જરીની જરૂર પડતા તેના માટે તૈયાર થઈ ગયો છે. એટલું જ નહીં તેની પત્નીએ પણ પતિ જલ્દીથી સ્વસ્થ થઈ જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અને સાતમી સર્જરી માટે જરૂરી 12 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવા માટેનાં પ્રયાસ શરૂ કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *