લીમડામાં એંટી બેક્ટીરિયલ, એંટી વાયરલ અને ઔષધીય ગુણ હોય છે. આરોગ્યની સાથે સ્કિન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે રામબાણની જેમ કામ કરે છે. ડાઘ, ધબ્બા, પિંપલ્સ, બળતરા, ખંજવાળ વગેરેની સમસ્યા દૂર થઈને ચહેરો સાફ, બેદાગ અને ગ્લોઈંગ નજર આવે છે. લીમડાના 3 ખાસ ફેસપેક અને તેમના ફાયદા વિષે નજર કરો.
1. ચહેરા પર ગ્લો લાવશે લીમડા અને ચોખાના પાણીથી બનેલુ ફેસપેક
ચહેરાના ગ્લો જાળવી રાખવામાં લીમડા અને ચોખાનો પાણી બેસ્ટ ગણાય છે. આ ચેહરા પર બ્લીચિંગની રીતે કામ કરે છે. તેથી ત્વચાની રંગત સાફ થવામાં મદદ મળશે.
બન્ને વસ્તુઓ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેનાથી તૈયાર ફેસપેક લગાવવાથી ડાઘ-ધબ્બા, કાળા ઘેરા, frackles, વગેરે દૂર થવામાં મદદ મળે છે. તેમજ તડકામાં ખરાબ થઈ સ્કિન અંદરથી રિપેયર કરે છે.
ત્વચાને પોષિત કરશે લીમડા અને દહીંનો ફેસપેક
આ રીતે બનાવો ફેસપેક
તેના માટે એક વાટકીમાં 1 નાની ચમચી લીમડાનો પાઉડરમાં 1 મોટી ચમચી ચણાનો લોટ અને જરૂર પ્રમાણે દહીં મિક્સ કરો. તેને સ્ક્રબની રીતે ચેહરા પર 2 મિનિટ મસાજ કરવી. તેને 15 મિનિટ સુધી ચેહરા પર લગાવી રહેવા દો. પછી તાજા પાણીથી સાફ કરી લો.