કોરોના વાયરસથી ગળામાં ઈન્ફેક્શન કેવી રીતે દૂર કરશો?

કોરોના વાયરસ એક એવો ગંભીર અને જીવલેણ વાયરસ છે, જે શરીરમાં પ્રવેશતાની સાથે લોકો ખૂબ જ પેનિક થઈ જાય છે. મોટા ભાગના લોકોમાં કોરોના વાઈરસના હળવા લક્ષણો હોય છે. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડે કોરોનાના લક્ષણોનો સામે લડવા માટે કેટલાક ઘરેલુ ઉપાયો છે.

ગળામાં સોજો આવાથી ગળામાં બળતરા અને ઉધરસ આવે છે. કોવિડ-19 ના લક્ષણો પૈકીનું જ એક લક્ષણ એ ગળામાં સોજો આવે છે. ગળાની બળતરાથી ઘરેલું ઉપાયથી કેવી રીતે રાહત મેળવી શકાય જાણીએ

  • દિવસમાં 2 વખત ગરમ પાણીથી સ્નાન કરો.
  • નાસ લેવાથી શ્વાસ લેવામાં સરળતા રહેશે.
  • નાસ લેવા માટે પાણીમાં વીક્સ કે અજમો ઉમેરો.
  • પાણી વધારે માત્રામાં પીઓ, તેનાથી ડિહાઈડ્રેશનથી બચી શકાય છે.
  • રોજ 4-5 વખત ગરમ પાણીમાં ચપટી મીઠું નાખી કોગળા કરવાથી ગળામાં દુખાવો દૂર થાય છે.
  • હુંફાળાં પાણીમાં મધ, સૂપ અથવા ચા જેવા ગરમ પદાર્થો પીવા માટે લેવા જોઈએ.
  • મીઠું અને હળદર ઉમેરી પીવાથી જામેલો કફ નીકળી જાય છે.
  • ડૉક્ટરના જણાવ્યા અનુસાર એન્ટી-બાયોટીક દવાઓ લેવી જોઈએ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *