કોરોનાની બીજી લહેરમાં આખો દેશ પરેશાન થઈ ગયો છે. લોકો પોતાના પરિવારજનો કે કોઈ મિત્રોને બચાવવામાં લાગ્યા છે. હૉસ્પીટલોમાં બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન અને દવાઓની અછત છે, લોકો ફરિયાદી કરી રહ્યાં છે કે આ બધી વસ્તુઓ ક્યારે મળશે. હવે આ સમયને જોઇને સોનુ સૂદે એક મોટી યોજના કરી છે. મુંબઈના એક્ટર સોનુ સૂદ જેને કોરોના વાયરસ મહામારીની પહેલી લહેરમાં પ્રવાસીઓની મદદ કરી. કોરોના સંકટમાં લોકો તેમની પાસે મદદની અપીલ કરી રહ્યાં છેતેમને ‘એક કૉલ કરો ઓક્સિજન કન્સેન્ટ્રેટર તમારા ઘરે પહોંચી જશે’ એવી યોજના બનાવી. સેવા બિલકુલ મફત અને નિશુલ્ક છે.