સી.આર.પાટીલનો સુરતના મેયરને મિલકત ઉપર વેરો ઘટાડવા અંગે નો પત્ર

સુરતવાસી ઓ માટે એક ખુશી ના સમાચાર છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે સુરતના મેયરને એક પત્ર લખ્યો છે. આ પત્ર માં ૨૫ ચો.મી સુધીની મિલકત વેરો ઘટાડવા રજૂઆત કરી છે.આના કારણે ૮૦,૦૦૦ જેટલા રહેણાંક મકાન અને ૧.૬૦ લાખ વાણિજ્યિક મિલકતને લાભ થશે. મહાનગરપાલિકા એ ૧૫ ચો.મી સુધી રાહત આપવાની જાહેરાત કરી હતી,જો આ વેરો ઘટશે તો રૂ.૩૦-૪૦ કરોડ માફ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *