પંજાબમાં પણ રાત્રિ કર્ફ્યુમાં ૨ કલાકનો વધારો

પંજાબમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે પંજાબમાં મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે ગુરુવારે ચંદીગઢમાં આ જાહેરાત કરી હતી કે મોહાલી, લુધિયાણા, અમૃતસર, પટિયાલા, જલંધર, કપૂરથલા, રોપર, ફિરોઝપુર અને ફતેહગઢ સાહિબમાં રાત્રી કર્ફ્યુ ૨ કલાક વધુ લંબાવાયો છે. હવે રાત્રે ૧૧-00 વાગ્યાની જગ્યાએ રાત્રે ૯-૦૦ વાગ્યાથી સવારે ૫-૦૦ વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *