પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવાની સમય સીમા અનેકવાર સરકારે વધારી છે. ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં પાનકાર્ડને આધાર કાર્ડ સાથે જોડાવું ફરજીયાત છે. જો ના જોડાયું તો પાનનંબર નિષ્ક્રીય થઈ જશે. આ સિવાય ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં ૨૦૧૯-૨૦ નું સંશોધીત કે વિલંબીત આઈટીઆર નથી ભર્યુ રૂા.૧૦ હજાર સુધીની લેટ ફી આપવી પડી શકે છે..આ ઉપરાંત વિવાદ સે વિશ્ર્વાસ સ્કીમ અંતર્ગત ઘોષણાપત્ર દાખલ કરવાની સમયસીમા પણ ૩૧ માર્ચ છે.