લોકડાઉન ના પગલે વધુ ૮ શહેરોમાં નાઇટ કરફ્યૂ

મધ્યપ્રદેશ માં શિવરાજ સરકારે વધતાં જતાં કોરોના ના કેસ ને કારણે મોટો અને મહત્વ નો નિર્ણય લીધો છે. તેઓ એ કેબિનેટની બેઠક બાદ અધિકારીઓની સાથે મીટિંગ કરી ને નાઇટ કરફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. 8=આ ૮ શહેરો માં ગ્વાલિયર, જબલપુર, છિંદવાડા, ઉજ્જૈન,બુરહાનપુર, રતલામ, બૈતૂલ અને ખરગોનમાં રાત્રી કરફ્યૂ લાગું કરવામાં આવ્યું છે. ૩ દિવસથી ઇન્દોર અને ભોપાલમાં કેસ ઓછા નથી થઈ રહ્યા, ત્યારબાદ સીએમે આજે આ નિર્ણય લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *