ભારત-ઈગ્લેન્ડની મેચમાં પ્રેક્ષકોને એન્ટ્રી નહી

આજે કોરોના વાયરસનાં કારણે તમામ ક્ષેત્રે ગંભીર અસરો થઈ છે. ગુજરાત રાજ્ય માં કોરોના વાયરસ નું સંક્રમણ વધતા અમદાવાદ ખાતે આવેલ વિશ્ર્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી ભારત-ઈગ્લેન્ડ વચ્ચે ની મેચમાં પ્રેક્ષકોને એન્ટ્રી નહી માળી શકે.ગુજરતા ક્રિકેટ એસોસીએશને ગત મોડીરાત્રે બીસીસીઆઈ સાથેની લાંબી ચર્ચા બાદ આ નિર્ણય લીધો છે. હવે આ મેચ દર્શકો વગર યોજાશે. જે લોકોએ અગાઉથી બુકીંગ કરાવી લીધું છે તેઓને રીફંડ મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જીસીએનાં આ નિર્ણયને આવકાર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *