ગુજરાત રાજ્યનાં 4 મહાનગરોમાં કર્ફયુની મુદત વધારાઈ

છેલ્લા ઘણા સમય થી કોરોના ના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે,અને હવે તો કોરોના ના નવા સ્ટ્રેઇન નું પ્રમાણ વધી રહ્યું છે. કોરોનાનાં વધતા કેસને ધ્યાને રાખતા ૪ મહાનગરોમાં કર્ફ્યુનાં સમયમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છેે.જેમાં અમદાવાદ , રાજકોટ , સુરત અને વાદોડરા નો સમાવેશ થાય છે. અત્યાર સુધી રાતે ૧૨-૦૦ થી ૬-૦૦ વાગ્યા સુધી નો ટાઈમ હતો. . હવે કર્ફ્યુનો સમય રાત્રિનાં ૧૦-૦૦ થી સવારનાં ૬-૦૦ સુધીનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *