વિદેશ ની શુભેચ્છા લેતા પહેલા દેશ ના લોકો ને પહેલા કોરોના વેક્સિન આપી શુભેચ્છા લો ; હાઇકોર્ટ

ભારત વિશ્ર્વના અનેક દેશોને મફતમાં વેકસીન આપી રહ્યું  છે તેવી જાણકારી મળતા હાઈકોર્ટે વિદેશ કરતાં  દેશ માં વેક્સિન આપવા ને અગરીમ તા દર્શાવી છે. હાઈકોર્ટે આ અંગે ટીપણી કરતાં જણાવ્યુ કે વિદેશ માં પ્રથક અગ્રિમતા આપી ને કોરોના વેકસીન  આપવા કરતાં  દેશ ના લોક ને અગ્રિમતા આપવા નું જણાવ્યુ છે.દેશ માં થઈ રહેલા કોરોના ના ચિંતા જનક કેસ માટે દેશ ના દરેક નાગરીક ને વેક્સિન મળે અને સુરક્ષીત રહે તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *