દુનિયા ભાર માં કોરોના વાઇરસ નું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે.કોરોના એ ફરી થી પોતાનો કહેર વરસાવનું શરૂ કરી દીધુ છે. કુલ સંખ્યા ૧૨ કરોડ સુધી પહોંચવા આવી છે. ૨૫ લાખ ઉપર વ્યક્તી ઑ એ પોતાનો જીવ ગુમાવ્યો છે. પૂરા વિશ્વ માં હવે ભારત કોરોના કેસ માં ૨ જ નંબર પર આવી ગયું છે.એમાં મહારાષ્ટ્ર માં તો કોરોના એ માજા મૂકી છે. મહારાષ્ટ્ર માં કોરોના એ તાંડવ શરૂ કર્યું છે તેના પગલે ૧૩ માર્ચ થી ૩૧ માર્ચ સુધી નું લોકડાઉન પણ જાહેર થઈ ગયું છે. દરેક વ્યક્તિ એ તકેદારી રાખવી જરૂરી બની ગઈ છે. ગુજરાત માં પણ કોરોના કેસ માં વધારો થતો જોવા મળ્યો છે તેનું કારણ ચૂંટણી પણ હોય શકે છે.