દિલ્હીમાં ૧લી માર્ચથી અઠવાડીયા માં બીજી વાર સબસિડીવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં એટલે કે આજથી ફરી રૂપિયા ૨૫ નો વધારો કરવામાં આવ્યો છે. હવેેેેેથી ૧૪.૨ કિ.ગ્ર્રા્રા વજનવાળા LPG ગેસ સિલિન્ડરના ભાવ વધીને ૭૯૪ રૂપિયાથી ૮૧૯ રૂપિયા થઈ ગયા છે. આ પહેલા ૨૫ ફેબ્રુઆરીના રોજ પણ ગેસના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. કોલકાતા માં પણ સબસિડીવાળા ગેસ સિલિન્ડરની ભાવમાં ૨૫ રૂપિયા થી વધી ને હવે ૮૪૫.૫૦ રૂપિયા થઇ ગયો છે અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૧૯ નો વધારો થયો છે