હાઇકોર્ટ માં ગુજરાત દારૂબંધી અંગે બે અલગ-અલગ અરજી થઈ છે. એક અરજી દારૂબંધીમાંથી છૂટ આપવામાં માટે અને બીજી અરજી છૂટ ન આપવા માટે થઈ છે. બિજી અરજી માં કારણ દર્શાવ્યુ છે કે જો ગુજરાતમાંથી દારૂબંધીને હટાવવામાં આવશે. તો, સામાજીક સ્થિતિ બગડી શકે છે.ગુજરાતને ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાય છે. કોર્ટ હવે આ મુદ્દે ૧ માર્ચે હાઈકોર્ટમાં સુનાવણી કરશે.