ઘરમાં એકલી જોઈને જીજુએ સાળી ઉપર બગાડી નિયત અને પછી થઇ પોલીસ ફરિયાદ.

અમદાવાદ શહેરમાં વધુ એક વાર મહિલાઓ અસુરક્ષિત છે અને તે સાબિત કરતો કિસ્સો આપડી સામે આવ્યો છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સગીરા સાથે છેડતીનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં તેની ભારે ચર્ચા માં વાતો ફેલાઇ ગઇ છે.

ભીડભાડ વાળા જમાલપુર વિસ્તારના રિયાઝ હોટેલની પાછળ આ બનાવ બન્યો છે.કે જેમાં રાત્રીના સમયગાળા દરમિયાન સગીરા પોતાના ઘરમાં હાજર હતી અને ત્યારે તેના બનેવીએ ઘરમાં સગીરાનું એકલા હોવાનો લાભ ઉઠાવીને તેણીના પ્રાઇવેટ ભાગો ઉપર હાથ ફેરવીને છેડતી કરી હતી, બનેવીને ગંદી હરકતોથી બચવા માટે સગીરાએ પોતાનો સ્વબચાવ કરીને તેનાથી પોતાના શરીરને દૂર કરી ધક્કો મારી કરવાનો પ્રયાસ કર્યો હતો અને ગભરાઈ ગયેલી સગીરાએ પોતાના ઘરના સભ્યોને સમગ્ર બનાવની જાણ કરતા પરિવારજનો પણ ઘટનાને સાંભળીને ઘડીક વાર તો ચોંકી ઉઠ્યા હતા.અને બનેવીએ કરેલી આ હરકતોને ન ચલાવી લઈને તેને કાયદાનો ભંગ કરાવવા માટે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં જઈને આરોપી મૂજફર સૈયદ સામે ફરિયાદ નોંધાવી છે. રાયખડ માં આવેલ ગાયકવાડ હવેલી પોલીસે આરોપી મુજફર સૈયદ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *