સપ્ટેમ્બરમાં બીજીવાર માત્ર 1 નવો કેસ

અમદાવાદમાં કોરોનાના કેસ 10ની અંદર સ્થિર છે. ત્યારે જિલ્લામાં સતત 22મા દિવસે શૂન્ય કેસ રહ્યો છે. આજે શહેરમાં નવા કેસ નોંધાયા છે, જ્યારે દર્દી સાજા થયા છે. 22 ઓગસ્ટે કોરોના કાળની બીજી લહેરમાં શહેરમાં પહેલીવાર માત્ર એક કેસ નોંધાયો હતો. ત્યારબાદ 2 સપ્ટેમ્બરે ફરીવાર એક જ કેસ નોંધાયો હતો. અગાઉ જિલ્લામાં 14 ઓગસ્ટે 3 કેસ નોંધાયા હતા. સતત 48મા દિવસે શહેરમાં એકેય મોત થયું નથી.

સપ્ટેમ્બર, 2021ની સાંજથી 5 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 1 નવો કેસ નોંધાયો છે. જ્યારે શહેરમાં 3 દર્દી સાજા થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 120 થયો છે. જ્યારે 2 લાખ 34 હજાર 673 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 411 રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *