વરસાદના આ મૌસમમાં ગરમીથી તો રાહત મળે છે પણ તેનો અસર સીધો તમારી સ્કિન અને વાળ પર જોવાય છે. મૌસમમાં વાળ ચિપચિપા અને ખરતા વાળની સમસ્યાની સાથે ડેંડ્રફનો સામનો કરવો પડે છે.
આ ઋતુમાં સુરક્ષિત મેકઅપ કરવું બહુ જરૂરી છે નહી તો ભેજના કારણે સ્કિન પ્પ્રોબ્લેમ અને ખરતા વાળની સમસ્યા વધી જાય છે. તેથી તમે ઘરેલૂ ઉપાયના સહારા લઈ શકો છો.
હેયર કેયર ટિપ્સ
* વાળમાં સ્પ્રે, જેલનો પ્રયોગ ન કરવો
* વરસાદમાં વાળ પલળી જાય તો તરત શૈંપૂ કરીને તેને સારી રીતે સૂકાવો.
* સતત વાળમાં તેલ ન લગાવું. અઠવાડિયામાં એક વાર ઑયલિંગ કરી સારી રીતે માથું ધોઈ લો.
* વાળને વાર વાર ન પલાડવા
રેન સ્કિન કેયર ટિપ્સ
* ઓછામાં ઓછા 8 થી 10 ગિલાસ પાણી જરૂર પીવું.
* મૌસમમાં સ્વાસ્થયની સાથે ચમકદાર સ્કિન માટે પણ બહુ બેસ્ટ ઉપાય છે.
* દિવસમાં બે વાર ફેશવૉશથી ચેહરા ધોવું.
* મૌસમમાં તમારું ચેહરો માશ્ચરાઈજર કરવું જોઈએ.
* અઠવાડિયામાં બે વાર ચેહરાને સ્ક્રબની મદદથી સાફ કરો.