ભારતીય જનતા પાર્ટીના નેતા અને સાંસદ મેનકા ગાંધી પર પશુ ડોક્ટરો સાથે અભદ્રતાનો આરોપ લગાવવામાં આવ્યો

ભારતીય જનતા પાર્ટીના નેતા અને સાંસદ મેનકા ગાંધી પર પશુ ડોક્ટરો સાથે અભદ્રતાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ઈંડિયન વેટરનરી એસોસિએશને આ મામલે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને મેનકા ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.

એસોસિએશને આરોપ લગાવ્યો છે કે, મેનકા ગાંધી મોટા ભાગે પશુ ડોક્ટરોને ધમકાવે છે અને અભદ્રતાથી વાતો કરે છે.

આ બાજૂ ફિલ્મમેકર અશોક પંડિતે પણ વેટરનરી એસોસિએશનના પત્રને શેર કરતા લખ્યુ છે કે, મેનકા ગાંધી મોટા ભાગે દેશભરના તમામ લોકો સાથે ફોન પર ધમકાવે છે

અને ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપતા રહે છે.

હવે સમય આવી ગયો છે કે, તેમને રાજનીતિમાં રિટાયર કરવાનું કહેવુ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *