સમગ્ર રાજયમાં અમદાવાદમા કોરોનાનું સંક્રમણ વધુ જોવા મળ્યું હતું ત્યારે તંત્ર દ્વારા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે.સમગ્ર રાજયમાં અમદાવાદમા કોરોનાનું સંક્રમણ વધુ જોવા મળ્યું હતું ત્યારે તંત્ર દ્વારા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે.
અમદાવાદમા અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.રાજ્યમાં વેક્સીન લેવામાં અમદાવાદ અવ્વલ થઇ રહ્યું છે અત્યાર સુધીમાં શહેરમાં 5 લાખ લોકોએ વેક્સીનના બે ડોઝ પૂર્ણ કર્યા છે અમદાવાદમાં કો-વેક્સિન લઈને બીજો ડોઝ મળવાની શરૂઆત થઈ ગઈ છે. એક મહિના પછી અમદાવાદમાં કો-વેક્સિનનો બીજો ડોઝ લેવા લોકોની લાઈનો જોવા મળી હતી.
ખાસ કરીને 18 થી 44 વયજૂથના લોકો માટે સરકારે કો-વેક્સિન ઈન્ટ્રોડ્યુઝ કરી હતી. દેશમાં પહેલી મેથી 18 થી 44 વયજૂથના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.