રસીકરણ અભિયાન તેજ કરવા રાજ્ય સરકારે આગોતરૂ આયોજન કર્યું

રાજ્યમાં રસીકરણ મહાઅભિયાન તેજ કરવા રાજ્ય સરકારે આગોતરૂ આયોજન કર્યું છે. અગાઉ રાજ્યના 10 શહેરોમાં 18 થી 44 વર્ષની વયના લોકોના રસીકરણ માટે 30 હજાર ડોઝની ફાળવણી કરવામાં આવતી હતી. જોકે રસીકરણ મહાઅભિયાન તેજ કરવાના ભાગરૂપે હતે 10 શહેરોમાં રોજના 1 લાખ ડોઝની ફાળવણી કરવામાં આવશે અને વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય તે માટે સરકારે કમરકસી છે. નલા આયોજન દ્વારા રાજ્યસરકારે આગામી એક સપ્તાહમાં 8 લાખ લોકોના રસીકરણનો લક્ષ્યાંક સેવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *