LICનો બાળકો માટેનો ખાસ પ્લાન કરશે મદદ

તમારા બાળકને લખપતિ બનાવવો હોય તો LICનો બાળકો માટનો ખાસ પ્લાન કરશે મદદ
દેશમાં કોરોના સંકટ વચ્ચે વીમા કંપનીઓ પોતાના ગ્રાહકોની સુરક્ષા અને સુવિધા માટે ખાસ ધ્યાન રાખી રહી છે. ત્યારે દેશની સૌથી મોટી જીવન વીમા કંપની ‘ જીવન વીમા નિગમ’ ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રોકાણની ઘણી સ્કીમ આપે છે. જેમાં ગ્રાહકોને સારું વળતર મળે છે. એલઆઈસી પાસે આવી જ એક યોજના છે, જે બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અમે LICની નવી ચિલ્ડ્રન્સ મની બેક યોજના વિશે વાત કરી રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *