ઘણી વાર આપણા underarms, કોણી, ઘુટણ ની ત્વચા કાળી પડી જતી હોય છે. તો એ ત્વચા ને કાળી પડતી કઈ રીતે અટકાવી શકાય અને એની કાળજી કઈ રીતે લેવી ચાલો જાણીએ.
– એક બાઉલ માં 1 ચમચી નારિયેળ તેલ લો. નારિયેળ તેલ ત્વચા ને moisturize કરે છે. પછી તેમાં 1 ચમચી કોલગેટ ઉમેરો. ત્યારબાદ 1 ચમચી મીઠું ઉમેરો. મીઠું ડેડ સ્કીન ને remove કરવામાં મદદરૂપ થાય છે. હવે આ બધું મિક્સ કરો. અને આ મિશ્રણ ને વિડીઓ માં બતાવ્યા પ્રમાણે તમારા શરીર ના dark પાર્ટ્સ પર લગાવો. આ મિશ્રણ લગાવ્યા બાદ અડધું લીંબુ લઇ ને આ પેક પર rub કરો. લીંબુ થી મસાજ કરતા દરમિયાન તેનો થોડો થોડો રસ નિચોવતાં રહો. ૧૦ થી ૧૫ મિનીટ મસાજ કર્યા બાદ તામ્ર body પાર્ટ્સ ને ઠંડા પાણી થી ધોઈ લો. અને આ process અઠવાડિયા માં ૪ વખત કરો. અને ખુબ જલ્દી થી સારું પરિણામ મેળવી શકો છો.
– એ સાથે જ ત્વચા ને highdret રાખવા કોઈ સારા moisturizer ણો ઉપયોગ કરો અને રોજ નહાયા પછી થોડી ત્વચા ભીની હોય ત્યારે જ લગાવી દો.