દેશમાં કોરોનાની મહામારીમાં અમિતાભ બચ્ચને કહ્યું છે કે તેમણે કોરોના વાયરસ રોગચાળા સામે ભારતની મદદમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 15 કરોડ રૂપિયા દાન આપ્યા છે અને જો જરૂર પડે તો “પર્સનલ ફંડ” માંથી વધુ ફાળો આપતા અચકાશે નહીં.
રકાબ ગંજ સાહિબના કોવિડ સેન્ટરમાં સારવાર શરૂ કરવામાં આવશે. વિદેશથી તેમણે 20 વેન્ટિલેટર મગાવ્યા છે તે આવવાનું શરૂ થઈ ગયું છે. અમિતાભે ઓક્સિજન ડિલિવરી “વિદેશી કંપનીઓના સપ્લાયર્સ દ્વારા ખૂબ ઝડપથી થઈ રહી છે.