દેશમાં કોરોના કેસ વધતાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. છેલ્લા કેટલા દિવસોથી દરરોજ ત્રણ લાખથી વધુ નવા કોરોના પોઝિટિવ દર્દીઓ આવી રહ્યા છે. બે હજારથી વધુ લોકો મૃત્યુ પામી રહ્યા છે. આ દરમિયાન સેલિબ્રિટીથી લઈને ધણા લોકો મોદી સરકારની ટીકા કરી રહ્યાં છે. અને સોશિયલ મીડિયા પર મોદી સરકાર પર આક્રોશ ઠલવવાનું શરૂ કરી દીધું છે.
અનુપમને સરકાર પર ટીકા કરી એ ના ગમ્યું. અનુપમને શેખરની વાત ખરાબ લાગી હતી. કેટલાક યુઝર્સ એ અનુપમની પોસ્ટ પર ટીકા પણ કરી હતી. પરંતુ અનુપમે પોસ્ટ ડિલિટ ન કરી.
