ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે કોરોના પોઝીટીવ આવ્યાના સમાચાર આવ્યા છે. તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગઈકાલે પણ તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે તેઓ સતત સાથે રહ્યા હતા. નીતિન પટેલની આજે તબિયત ખરાબ થતાં અને પ્રાથમિક લક્ષણો જણાંતા ટેસ્ટ કરાયો હતો તેઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓને શારીરિક લક્ષણો જણાતાં તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ થયા છે.
