શામળાજી બાદ હવે અંબાજી માં પણ ટૂંકા વસ્ત્રો પહેરનાર ને પ્રવેશ નિષેધ

શામળાજી મંદિર ટ્રસ્ટ ની જેમ અંબાજી મંદીર ટ્રસ્ટએ પણ ટૂંકા વસ્ત્રો પહેરી ને મંદિર માં આવનાર ને મનાઈ કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિની ગરિમા ન જળવાય તેવા વસ્ત્રો પહેરી ને આવનાર કોઈ પણ પરુષ કે મહિલાઓ ને પ્રવેશ બાંધી કરવા માં આવી છે.આ બાબતે મંદિરના પ્રવેશ દ્વાર પર બોર્ડ લગાવવામાં આવ્યા છે અને સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *