ધો. ૧૨ સાયન્સની પ્રાયોગિક પરીક્ષા ૩૦ -૩ ૨૦૨૧ થી ૧૨ -૪ -૨૦૨૧ સુધીમાં લેવાશે

આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે,કે ધો. ૧૨ સાયન્સની પ્રાયોગિક પરીક્ષા ૩૦ -૩ ૨૦૨૧ થી ૧૨ -૪ -૨૦૨૧ સુધીમાં લેવા માં આવશે. આ પરીક્ષાઓ ૮ મહાપાલિકાઓના વિદ્યાર્થીઓ માટે સ્થગિત કરવામાં આવી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ સહિતના ૮ મુખ્ય શહેરોમાં પ્રેક્ટિકલ પરીક્ષા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *