કોરોના ની આ બીજી લહેર થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કોરોના એ જ સ્પીડ પકડી છે. તે પ્રમાણે તો ને જીવવું દુષ્કર બની ગયું છે. દિવસે દિવસે કોરોના ના કેસ વધતાં જ જાય છે.તંત્ર ની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. કોરોના ના સંક્રમણ ને કાબૂ માં લાવવા માટે કરફ્યુ પણ વધારી દેવાયો છે. અમુક જગ્યા એ લોકો ગાઈડલાઇન નું પાલન ના કરવાથી કેસો વધારે વધી ગયા છે. હાલ ની પરિસ્થીતી એવી છે કે અમદાવાદ માં કોરોના ના જેટલા કેસ છે તેમાં થી ૭૦% કેસ ઑક્સીજન પર છે જે ખૂબા જ ચિંતાજનક છે.