રાજ્ય સભામાં કાર્યવાહીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા ભાગેડુઓ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી, જેવા તમામ ભાગેડુ લોકો કાયદાનો સામનો કરવા માટે અહીં આવી રહ્યા છે.