વાત એમ છે કે પશ્ચિમ બંગાળમાં સોમવારે અમિત શાહની ચૂંટણી સભા હતી.આમ તો નરેન્દ્ર મોદી કે અમિત શાહની દરેક સભાનું ટીવી ચેનલો પર લાઈવ ટેલીકાસ્ટ થાય જ છે. બંગાળમાં ઘણી ચેનલોએ શાહની સભાનું લાઈવ ટેલીકાસ્ટ થશે એવી જાહેરાત કરેલી પણ સભા શરૂ થઈ પછી પ્રસારણ ના થયું. મમતાએ પોતાની તાકાતનો ઉપયોગ કરીને ભાજપ અને શાહને પોતાની તાકાત નો પરચો આપી દીધો. ભાજપમા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.