હવામાન વિભાગ મુજબ ગુજરાતના આ 5 સ્થળો રહેશે સૌથી વધુ ગરમ

હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ હિટ વેવની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ 5 સ્થળો પર સૌથી વધુ ગરમી પડશે. આ પાંચ સ્થળોમાં જૂનાગઢ, દીવ, પોરબંદર, દ્વારકા અને રાજકોટમાં સૌથી વધુ હિટ વેવ રહેશે.
જ્યારે અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી કરતા વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના તાપમાનમાં આગામી ત્રણ દિવસ વધારો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *