ગુજરાત રાજ્યના સુરત શહેર માં કોરોના વધુ જીવલેણ બની રહ્યો છે.સુરત શહેર માં કોરોનાએ ફરી ગંભીર સ્વરૃપ ધારણ કર્યું છે . શાળા એ મોકલતા બાળકો ના વાલી ઑ એ ખાસ ધ્યાન રાખવા જેવુ છે. સુરતમાં કોરોના કેસ વકરી રહ્યો છે.સુરતમાં શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. જેમાં વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. માસ્ક નહી પહેરનારા પાસેથી દંડ વસુલાયો છે.