૧ એપ્રિલથી નેશનલ હાઇવે ના તમામ ટોલ પ્લાઝા પર ટેક્સ વધશે

FASTAG ને ફરજિયાત બનાવવામાં આવ્યા બાદ હવે ૧ એપ્રિલથી નેશનલ હાઇવે ના તમામ ટોલ પ્લાઝા પરથી પસાર થતાં ફોર વ્હીલર તથા તેનાથી વધુ વ્હીલ ધરાવતા વાહનોએ વધેલો ટોલ ટેક્સ ચુકવવો પડશે. . નવી કિંમતો ૧ એપ્રિલથી તમામ ટોલ પ્લાઝા પર લાગુ કરી દેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *