CA,CS અને ICWA આ ત્રણ પૈકી કોઈ પણ ડિગ્રી ધરાવતાં વિદ્યાર્થીઓએ હવે અલગથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાની જરૂરિયાત રહેશે નહીં. યુજીસી (યુનિવર્સિટી ગ્રાંટ કમિશન) દ્વારા CA,CS અને ICWA ની હવે પછી પોસ્ટ ગ્રેજ્યુએશન સમકક્ષ ગણવાની જાહેરાત કરી છે. આ ત્રણ પૈકી કોઈ પણ ડીગ્રી ધરાવતા ઉમેદવારોએ હવે અલગથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાની જરૂર રહેશે નહીં.
