દેશ માં શિક્ષિત બેકકારો ની સંખ્યા રોજબરોજ વધતી જાય છે.શિક્ષિત બેરોજગાર માટે ઓનલાઈન ભરતી ના ફોર્મ ભરાય છે. આ ફોર્મ ભરી આપનાર વ્યક્તી બેકારોની લાચારીનો ગેરલાભ ઉઠાવી બેરોજગાર પાસે થી મનફાવે તેવા નાણાં વસૂલે છે. આવી ઉઘાડી લૂંટ બંધ કરવા માટે તંત્ર એ જરૂરી પગલાં લેવા જોઈએ. જો તંત્ર સક્રિય ન થાય તો વિઘાર્થી સંગઠનોએ આ આ બાબત હાથ પર લઈ ને શિક્ષિત બેરોજગારો ને ન્યાય આપવો જોઈએ. એક ફોર્મ ભરવામં બેરોજગારોના સહેજે રૂ. પ00 નો કોઇમાં ૭૦૦ કે ૧૦૦૦ જેટલી રકમ ખર્ચાઇ જાય છે જે દુકાળ માં અધિક માસ જેવી પરિસ્થિતી સર્જાય છે.