ગુજરાત રાજ્ય માં કોરોના ના કેસ ચિંતા જનક રીતે વધવા લાગ્યા છે. રોજ ના ૧૦૦ થી વધુ કેસ દાખલ થયા છે. એમાં વડોદરા અને અમદાવાદ માં તો કેસો નો અસંખ્ય વધારો થયો છે.લોકો ને સાવચેતી રાખવા ની અપીલ કરવા માં આવી છે.ગુજરાત રાજ્ય એ હોસ્પિટલો ને આદેશ આપ્યો છે ક તમામ સુવીધા તૈયાર રાખે, વિકટ પરિસ્થિતી ના સર્જાય તે માટે બેડ ની પણ પૂરે સગવડ રખવાનું કહેવા માં આવ્યું છે.કોરોના મામલે હાઈકોર્ટે જ ટકોર કરી છે તે ખરેખર ચિંતા જનક છે. હાઈકોર્ટે કહ્યું છે કે બેદરકારી રાખવી યોગ્ય નથી જો લોકો તકેદારી નહી રાખે તો ફરી લોકડાઉન અમલ માં મૂકવું પડશે.આ અંગે હાઇકોર્ટ ૯ એપ્રીલ એ સુનાવણી હાથ ધરશે.