છેલ્લા સાત વર્ષમાં નાણા મંત્રાલયે અનેક યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓથી મહેનતું મહિલાઓને આર્થિક રુપથી સશક્ત બનાવી છે તેેેેેથી તેઓ વધુ સારું જીવન જીવી શકે અને પોતાના સપના સાકાર કરી શકે. આ યોજનાઓ નો હેેેેતુ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની તકો ઉભી કરવાનો છે અને ૧૦ લાખ રુપિયાથી એક કરોડ રુપિયાની બેંક લોનને અનુસિચિત જનજાતિના ઓછામાં ઓછા એક સભ્ય અને એક મહિલાને લાભ આપવાનો છેેે. આ યોજના અન્વયે ૨૬-૨-૨૦૨૧ સુધીમાં ૯૧.૧૦૯ ખાતાઓમાં ૨૦,૭૪૯ કરોડ રૂપિયાની રકમને મંજૂરી આપવામાં આવી છે.