અમદાવાદ શહેરના થલતેજમાં હેબતપુર સર્કલ પાસે આવેલા વૈભવી શાંતિવન બંગલોઝમાં થયેેેલ ડબલ મર્ડર કેસ માં પૂરજોશ માંં તપાસ ચાલી રહી છે. આ કેસની તપાસ મા સ્થાનિક પોલીસ ની સાથે ક્રાઈમ બ્રાંચના JCP, DCP, ACP અનેે ૧૫૦ જેટલા કર્મચારીઓ લાગ્યા કામે છે. ૧૫૦ -૨૦૦ જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા છે.તમામ અધિકારીઓ રાતભર ક્રાઇમ બ્રાન્ચમાં સતત હાજર રહ્યા અને લૂંટ – મર્ડર કેસનું પગેરુ શોધવા પ્રયાસ કરી રહી છે. તપાસ કરતા જણાયુ કેે ૨.૪૫ લાખ ની લૂંટ પણ થઇ છે