ગાંધીનગર જીલ્લા ના દહેગામ મા વેક્સિન લીધા બાદ પણ સંક્રમિત થવાની ઘટના સામે આવી છે. ત્યા ના હેલ્થ ઓફિસર ડો. આર કે પટેલ વેક્સિન નો બીજો ડોઝ લીધા બાદ પણ સક્રમિત થયા છે.તેમણે પહેલો ડોઝ ૧૬ જાન્યુઆરી અને બીજો ડોઝ ૨૪ ફેબ્રુઆરીએ લીધેલો હતો. આ ઘટ્ના બાબતે ત્યાના જીલ્લા હેલ્થ અધિકારી એ મૌન ધારણ કર્યુ છે.