દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલે શિક્ષણ ક્ષેેેેત્રે એક મોટી જાહેરાત કરતા કહ્યુુ કે , દિલ્હીમાં પોતાની અલગ શિક્ષા બોર્ડ હશે અને અનુસંધાન મા કેબિનેટે પણ આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે . રાજ્યમાં અત્યાર સુુુુુુધી માત્ર CBSE અને ICSE બોર્ડમાં અભ્યાસ થતો હતો પણ હવે દિલ્હી બોર્ડ દ્વારા પ્રસ્તાવિત સિલેબસમાં પણ અભ્યાસ કરી શકશે. આ સેશન ૨૦૨૧-૨૨ થી શરૂ થશે. આ નિર્ણય ની અસર સમગ્ર દેશની શિક્ષા વ્યવસ્થા પર પડશે.આ શિક્ષા બોર્ડ બધા બાળકો ને દેશભક્ત અને સર્વ ધર્મ સંભાવ વાળા બનાવા માં આવશે અને બાળકો ને પગભર બનાવી ને રોજગાર આપવા મા આવશે. શિક્ષણ મા હાઈ ટેકનોલોજી નો જ ઉપયોગ કરાશે.