૨૭ ફેબ્રુઆરી એ વટવા ખાતે રહેતી આયેશા એ સાબરમતી માં આપઘાત કરેલો.અને આપ્ઘાત કરતા પહેલા તેને રિવરફ્રન્ટ પર હસ્તા હસ્તા પોતાનો અંતિમ વીડિયો બનાવ્યો હતો. આ મામલેે પોલીસ આગળ ની કાર્યવાહી કરી રહી છેેે. આજ રોજ તેના પરિવારજનોએ પ્રેસ કોન્ફરન્સ યોજીી હતી જેમા તેઓ એ આયેેેેશા ના સાસરી પર કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા. આઇશાના પરિવારજનોએ આયેેેેેેશા નેે ૩ દિવસ સુધી ભૂખી રાખી હોવાનો આક્ષેપ કર્યો છે અનેે વધુ માં જણાવ્યુ કે આયેશા એ દહેજને લઇને માનસિક ત્રાસ આપવા અને બીજી છોકરી સાથે અનૈતિક સંબંધોના કારણે આત્મહત્યા કરી છે.આયશાના પિતા અને વકીલે પોલીસની કાર્યવાહીને લઈને સવાલ ઉઠાવ્યો છે અને આરીફ ખાનને ફાંસી આપવાની સતત માંગ કરવામા આવી રહી છે. આઇશાના પિતાએ કહ્યુ કેે મારી દીકરીની સાસુ તે મારી બહેનની નણંદ છે અને મને માઇન્સ ફેક્ટરીને ધંધો છે તેેેઓઓ મારી દીકરીને ત્રાસ આપતા હોવાથી અમે તેને અમદાવાદ આવ્યા હતા.તેનો પતિ આરિફ પછી લેવા આવ્યો જ ન હતો.પતિ અને સાસરિયાઓ એ આઇશાને ત્રાસ જ આપ્યો છે. પિતાએ જણાવ્યું કે આરીફને સજા અપાવો , અમારે પૈસા નથી જોતા ન્યાય જોઇએ છે.જેથી આવી બીજી કોઇ આઇશા મરી ન જાય . પરિવારજનોએ જણાવ્યું કે આઇશાના આપઘાત કરવા નું મુખ્ય કારણ દહેજ છે અને આરીફના બીજી છોકરી સાથે અનૈતિક પ્રેેેમમસંબંધ છે.આરિફ આઇશાને ટોર્ચર કરતો અને પૈસાની ડિમાન્ડ કરતો હતો. મારી દિકરી આઇશાનો સપોર્ટ કોઇ કરતું નહોતું. આરીફ તેેેેેની પત્ની આઇશાની સામે જ તેેેેેની ગર્લફ્રેન્ડ જોડે વાત કરતો હતો.તેને આયેશા ને કહ્યુકે મર્યા પહેલા તુુ વિડિયો મોકલ એટલેે હુું આઝાદ થાઉ અને બીજા લગ્ન કરી શકુ તેના શબ્દો જ આઈશાને મોતના દ્વારા સુધી લઈ જવા માટે કાફી હતા.આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવા આવે એટલે ઝડપી ન્યાય મળી શકે એવી આયેેેેેશા ના પરિવારે માંગ કરી છે.આઈશા ના પિતા ની વાત પરથી જ આયેેેશા કેટલી હદે તૂટી ગઇ હશે તે જણાઇ આવે છેેે. જ્યારે આયશા રિવરફ્રન્ટ પર પહોંચી ત્યારે તેના માતા-પિતાએ કોઈ ખોટુ પગલુ ના ભરવા સમજાવી હતી. તેનો ભાઇ પણ તેેેને શોધવા નિકળ્યો હતો. ત્યાર પછી થોડા જ સમય બાદ આયશાના ફોન પરથી અજાણી વ્યક્તિ નો ફોન આવ્યો કે બેગ અને ફોન ખોડિયારનગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યાં છે. ખબર મળતા જ પરિવાર , પોલીસ અને ફાયર વિભાગની રેસ્ક્યૂ ટીમ સાથે ઘટના સ્થ્ળ પર પહોંંચ્યા હતા પરંતુ તેે પહેલા જ આઈશા સાબરમતીમાં સમાઈ ગઈ હતી.