ગુજરાતમાં આપ ને કારણે કોંગ્રેસ ના સૂપડા સાફ થઇ ગયા છે. હવેે આગળ એ જોવાનુુ છે કે કોનુ કેટ્લુ રાજ્ય જોખમાશે. આપના કાર્યકરો અત્યારે પુર જોશ માંં છે કારણ કે તેેેેેેમની આ નાની જીત પણ ગુજરાતમાં આપ નુ સમ્રજ્ય બનાવા ની સીડી સાબિત થયુ છે. મહાનગરપાલિકાની ચૂંટણી માં કોંગ્રેસ કરતાં આપ વધી ગયુુ હતુ તેેેેેથી ભાજપે પણ આપ ને પછાડવા એડી ચોટીનુ જોર લગાવ્યુુ હતુ . આપ ના પ્રવેશ થી દરેક રાજ્કીય પાર્ટીઓ એકાએક જાગી ગઈ છે. જાહેરમાં એ કોઈ નહી સ્વિકારે કે આ પરિણામોએ. હવે નવેસરથી નેતાઓને ગણતરી કરતાં કરી દીધા છે. પણ સચ્ચાઇ એ છે આપની એન્ટ્રીથી રાજકીય પાર્ટીઓ હવે સફાળી જાગી છે. જો કે. અરવિંદ કેજરીવાલે સુુુુરત માં મળેેેલ સફળતા માટે ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.જેનું અત્યાર સુધી મા દિલ્હી સિવાય કોઇ નામોનિશાન ન હતું તે આમ આદમી પાર્ટી ધીમે- ધીમે પોતાના લક્ષ્ય તરફ આગળ ધપી રહી છેેે. આમઆદમી પાર્ટી પાટીદાર મત વિસ્તારમાં વિજેતા બની ને ભાજપ ને ટક્કર આપી છેેે..